ઠંડીના ચમકારે ગરમ વસ્ત્રોનું આગમન

559

સમગ્ર રાજ્યભરમાં ફુલગુલાબી ઠંડીનું આગમન થઈ ચુક્યું છે ત્યારે સાબરમતી રિવરફ્રન્ટમાં તિબેટિયન બજારમાં લોકો ગરમ વસ્ત્રો માટે ઉમટી રહ્યા છે.

Previous articleરાજુલામાં વધુ એક સિંહનું મોત
Next articleલાભ પાંચમ : શહેરમાં તમામ બજાર આજથી ફરી ધમધમતા