Uncategorized આબુ પર્વતારોહણમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન By admin - November 18, 2017 658 ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ એમ.કે.બી. યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત શારિરીક પ્રવૃત્તિમાં ભાગરૂપે એડવાન્સ પર્વતારોહણ આબુમાં ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.