પોલીસ દ્વારા બુથનું ચેકીંગ…

1333
bvn18112017-12.jpg

તા.૯ ડિસેમ્બરે યોજાનાર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકના આવતા ર૩ બિલ્ડીંગોના પ૬ બુથો ઉપર આઈ.જી.ની સુચના મુજબ સી ડીવીઝન પીઆઈ કે.સી. ઝાલા સહિત સ્ટાફે ચેકીંગ કર્યુ હતું.