ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ

1293
gandhi21112017-7.jpg

ગાંધીનગર જિલ્લામાં નવેમ્બરનાં મધ્યથી ઠંડીનો પગપેસારો વધી રહ્યો છે. ગુલાબી ઠંડી હવે ગાઢ બની રહી છે. ત્યારે વહેલી સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ત્યારે મહાત્મા મંદિરથી વિધાનસભા વચ્ચેનાં સ્વર્ણિમ પાર્કમાંથી લેવામાં આવેલી તસવીરમાં વિધાનસભા ધુમ્મસમાં ગરકાવ થયેલી જોવા મળી હતી.

Previous articleગાંધીનગર જિલ્લાના બે ચૂંટણીખર્ચ નિરીક્ષકોએ મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લીધી
Next articleગાંધીનગરમાં ટીકીટનું રાજકારણ ગરમાયું સસ્પેન્સથી જાત જાતની અટકળોને અફવાઓ