ગુજરાત જનચેતના પાર્ટીના મનુભાઈ ચાવડાએ ગારિયાધારમાં ઉમેદવારી કરી

792
bvn21112017-6.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભારે ઉત્સુક્તા ફેલાઈ છે ત્યારે આજે ભાવનગર જિલ્લાની ગારિયાધાર બેઠક માટે ગુજરાત જનચેતના પાર્ટીના અધ્યક્ષ મનુભાઈ ચાવડાએ ઉમેદવારીપત્ર ભર્યુ હતું. તેઓ વિશાળ કાફલા સાથે ઉમેદવારીપત્ર ભરવા પહોંચ્યા હતા.