ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના મુસાફરોને મતદાન કરવા અપીલ

795
bhav23-11-2017-1.jpg

આજે તા.રર નવેમ્બરે ૧૬-૩૦ કલાકે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસમાં આવતા અને જતા મુસાફરોનું સ્વાગત કરી પોસ્ટર, બેનર, પ્લે કાર્ડ થકી મતદાન માટે અપીલ કરાઈ હતી. આ કાર્યક્રમમાં ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના સામાન્ય નિરીક્ષક એ.કે. સિંઘ, સ્વીપના નોડલ ઓફિસર શ્રીધર વસાણી, જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ જોશી, શાળાની શિક્ષિકાઓ, કોલેજની વિદ્યાર્થીનીઓ સહિત લોકો જોડાયા હતા.

Previous article પાટીદાર સમાજે ઘોઘાગેટ ચોકમાં રાત્રે હાર્દિક પટેલનું પુતળુ બાળ્યું
Next article રાજુલા બેઠક પર કસુભાઈ વરૂએ જનવિકલ્પમાંથી ઉમેદવારી નોંધાવી