મોરારિબાપુના હસ્તે વૃક્ષારોપણ

1084
bhav892017-15.jpg

કોટડા નજીકના ટાકલી ગામે આજે પૂ.મોરારીબાપુ પ્લોટ વિસ્તાર અને ગામની મુલાકાત લીધી હતી. ગામ લોકો બહેનો અને સરપંચો દ્વારા બાપુનું સામૈયુ કરવામાં આવ્યું હતું તેમજ આજુબાજુના ગામના લોકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યાં હતા. મોરારીબાપુ, ગ્રામ પંચાયતના આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બાપુએ જણાવ્યું હતું કે, વધુમાં વધુ વૃક્ષો વાવી ઉજેરીને મહુવા તાલુકાને હરીયાળુ બનાવવા આહવાન કરેલ.