મહુવા શાળામાં શિક્ષકદિન ઉજવાયો

1416
bhav892017-14.jpg

મહુવાની ત્રિ.વૃ. પારેખ પ્રા. શાળા નં.૬માં શિક્ષક દિને સ્વયં શિક્ષક દિવસની ઉજવણી થયેલ. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયના શિક્ષક બની વર્ગમાં શિક્ષણ કાર્ય કરાવેલ. જેને શાળાના આચાર્ય તથા શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું હતું.

Previous articleમોરારિબાપુના હસ્તે વૃક્ષારોપણ
Next article સિહોરની સાગવાડી પ્રા. શાળામાં દંતયજ્ઞ