દેવળીયા ખાતે નેત્ર નિદાન કેમ્પમાં ૩૯૮ દર્દીઓની આંખોની સારવાર કરાઈ

906
guj1822018-4.jpg

બાબરા તાલુકાના દેવળીયા ખાતે સુદર્શન નેત્રાલયનો કેમ્પ જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અને લાયન્સ કબલ અમરેલી સીટીના સહયોગથી દેવળીયા ગૌસેવા મંડળ દ્વારા આયોજિત નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટની સુદર્શન નેત્રાલય અમરેલીની તબીબી સ્ટાફની સુંદર વ્યવસ્થાથી નેત્રનિદાન કેમ્પ નેત્રમણી આરોપણ આંખોની તપાસ સારવાર સંપૂર્ણ ફ્રી બાબરાના દેવળીયા ગૌસેવા મંડળ દ્વારા આયોજિત નેત્રનિદાન સારવાર તપાસ કેમ્પમાં ૩૯૮ દર્દીની તપાસ ૪૩ મોતિયા ઓપરેશનના દર્દીએ લાભ મેળવ્યો હતો સુદર્શન નેત્રાલય અમરેલીના નિષ્ણાત તબીબી સ્ટાફ દ્વારા દર્દીને તપાસ સારવાર અને ઓપરેશન કરી માનવસેવાની સુંદર કાર્ય કર્યું હતું.        

Previous articleહિરાભાઈ સોલંકી દ્વારા આજે રાજુલા ખાતે ર૩મો સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજાશે
Next articleફોટોગ્રાફર પ્રિયાબા જાડેજા દ્વારા મુખ્યમંત્રીને રાજવી તસવીર અર્પણ