સિહોરની સાગવાડી પ્રા. શાળામાં દંતયજ્ઞ

1222
bhav892017-13.jpg

સાગવાડી પ્રાથમિક શાળા, સિહોર ખાતે આજે કે.જે. મહેતા જનરલ હોસ્પિટલ દ્વારા દાંતના રોગોના નિદાન તથા સારવારનો કેમ્પ યોજવામાં આવ્યો. આ કેમ્પમાં શાળાના તમામ બાળકોના દાંતની ચકાસણી કરી જરૂરીયાત જણાયેલ બાળકોના દાંતના રોગોની સારવાર માટે કે.જે. મહેતા હોસ્પિટલ જીથરી મુકામે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી.