સ્વચ્છતા શપથ લેતા વિદ્યાર્થીઓ

1146
bhav892017-12.jpg

મહુવાની ધ.જ. ચકાયા પ્રા. શાળા નં.૪ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત સ્વચ્છતાના શપથ લીધેલ અને પોતાની શાળા તથા ઘરમાં અને આસપાસ સ્વચ્છતા જાળવશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી.