ખેલ મહાકુંભ હેન્ડબોલમાં રનર્સ અપ

1087
bhav25112017-7.jpg

નંદકુંવરબા મહિલા કોલેજે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ હેન્ડબોલની સ્પર્ધામાં ભાગ લીધો હતો. નંદકુવરબા મહિલા કોલેજની ટીમે તેમની હરીફ ટીમોને પરાજીત કરીને દ્વિતીય સ્થાન મેળવીને આ સ્પર્ધામાં રનર્સ અપ બની કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.