આંતર યુનિ. હોકી સ્પર્ધામાં પસંદગી

715
bvn26112017-6.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજની બહેનોની ટીમે તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા આયોજીત હોકીની સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને ઈન્ટર યુનિ.ની હોકીની સ્પર્ધા માટે નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની ૪ વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી છે.

Previous articleસરદારનગરના નવનિર્મિત સ્વીમીંગ પુલને બેદરકારીનું ગ્રહણ લાગ્યું
Next articleશિશુવિહાર સંસ્થામાં ચાલતી અવૈધિક તાલીમનું સન્માન