નર્મદા રથનું ચિત્રા-ફુલસર વોર્ડમાં સ્વાગત

909
bvn1192017-11.jpg

ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરમાં મા નર્મદા રથ મહોત્સવ અન્વયે તા.૧૦-૯ના રોજ વોર્ડ નંબર-૧, ચિત્રા-ફુલસર-વોર્ડમાં નારી ગામ ખાતેથી મા નર્મદા રથ યાત્રાનો પ્રારંભ દંડક શાસકપક્ષ, રાજેશભાઈ રાબડીયા, કોર્પોરેટર કિર્તીબાળા દાણીધારીયા, અધિકારીઓએ મા નર્મદા રથની આરતી ઉતારી પ્રસ્થાન કરાવેલ. જે રથ નારી ગામથી ચિત્રા-મસ્તરામબાપાના મંદિર વિસ્તારમાં ફરેલ. રથનું જુદા-જુદા વિસ્તારોમાં ૧૩૧પ લોકોએ આ રથના કાર્યક્રમમાં જોડાયેલ.