વડવા વોર્ડમાં નર્મદા રથનું સ્વાગત

785
bvn1192017-14.jpg

મહાપાલિકા દ્વારા મા નર્મદા રથ મહોત્સવ અન્વયે તા.૯-૯ના રોજ વોર્ડ નંબર-૭ વડવા-અ વોર્ડમાં જ્વેલ્સ સર્કલ ખાતેથી મા નર્મદા રથ યાત્રાનો પ્રારંભ મેયર નિમુબેન બાંભણીયા, રાજેશભાઈ રાબડીયા, કોર્પોરેટર રાજેશભાઈ પંડયા, કોર્પોરેટર આશાબેન બદાણી, કોર્પોરેટર ભારતીબેન બારૈયા તથા અધિકારીઓએ મા નર્મદા રથની આરતી ઉતારી પ્રસ્થાન કરાવેલ. જે રથ આરટીઓ સર્કલ, વિઠ્ઠલવાડી, નિલમબાગ, પોલીટેકનીક ચોક, વિદ્યાનગર, ચિતરંજન ચોક વિસ્તારમાં ફરેલ. આ રથનું જુદા-જુદા વિસ્તારોમાં ર૪૮૦ લોકોએ આ રથના કાર્યક્રમમાં જોડાયેલ.

Previous articleનર્મદા રથનું ચિત્રા-ફુલસર વોર્ડમાં સ્વાગત
Next articleસપ્ટેમ્બર માસમાં ઘોઘા-દહેજ સર્વિસ લોકાર્પણ કોઈ કાળે શકય બનશે નહીં