નવો રોડ બનતા વૃક્ષોનું નિકંદન

830
bvn27112017-9.jpg

શહેરના માધવદર્શનથી રબ્બર ફેક્ટરી સુધીનો રસ્તો પહોળો કરી નવો વન-વે બનાવવામાં આવતા રસ્તાની બન્ને બાજુ ગ્રીન સીટીના દેવેનભાઈ શેઠ દ્વારા વાવવામાં આવેલા વૃક્ષો કે જે મોટા થઈ ગયા હતા તેની ડાળીઓ કાપી નાખવામાં આવી હતી. રસ્તાની બાજુમાં માત્ર ઝાડના થડ ઉભા રહી જવા પામ્યા છે ત્યારે નવો રસ્તો બનતા રસ્તાની બાજુમાં રહેલા અસંખ્ય વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવેલ.