સિહોરની ગોપીનાથજી કોલેજ દ્વારા ટેબ્લેટ વિતરણ

872
bhav892017-8.jpg

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે આજરોજ ગોપીનાથજી મહિલા કોલેજ સિહોર ટાઉનહોલ ખાતે ઈ નમો ટેબનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી ઉમેશભાઈ મકવાણા, સિહોર નગરપાલિકા પ્રમુખ માનસંગભાઈ નકુમ, સિહોર શહેર ભાજપ મહામંત્રી હિતેશભાઈ મલુકા, આશિષભાઈ પરમાર, જિલ્લા ભાજપ યુવા મોરચા મહામંત્રી પરેશભાઈ જાદવ, ભરતભાઈ મલુકા, વિક્રમભાઈ કાકડિયા હાજર રહ્યાં હતા.