ગાંધીનગરના યુવાનોએ મરેથોનમાં ભાગ લીધો

812
gandhi30112017-3.jpg

ગાંધીનગર નજીક આવેલા અદાણી શાંતિગ્રામમાં મરેથોન યોજાઇ હતી. જેમાં ૪૨ કિમી ફુલ અને ૨૧ કિમી હાફ મેરેથોનમાં ગાંધીનગરના દોડ વીરો દોડ્‌યા હતાં. મેરેથોનમાં સભ્યોની આવેલી ફી ભારતના સોલ્જર્સના ફાળામાં દાન કરવામાં આવી હતી. મેરેથોનમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો હતો. તેમજ વિજેતા થનાર દોડવીરોને ઇનામ આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યાં હતાં. 

Previous articleલેકાવાડા સ્થિત ઓમકાર સ્કૂલમાં ભાગવત ગીતા પર વ્યાખ્યન યોજાયુ
Next articleપાટનગરની જીઈબી કોલોની પાસેના એશપોન્ડ અને લવારપુર ગામના તળાવમાં વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા