રાજુલામાં બ્રહ્મસમાજે હીરાભાઈને સમર્થન આપી સન્માનીત કર્યા

782
guj30112017-1.jpg

રાજુલા વિસ્તારના ૭૦૦ બ્રહ્મદેવોએ હીરાબાઈ સોલંકીને સમર્થન આપી આર્શીવાદ અપાયા સંન્યાસ આશ્રમના મહંત ગોવિંદગીરીબાપુ સહિત ૨૫૦ બ્રહ્મસમાજના આગેવાનો તેમજ નગર પાલીકા પ્રમુખ આહીર સમાજ અગ્રણી જે.બી. લાખણોત્રા સાથે હીરાબાઈ સોલંકીની હાજરી તેમજ તમામ ભુદેવો દ્વારા સન્માનીત કરાયા ગતરાત્રીએ રાજુલા સંન્યાસ આશ્રમ ખાતે સમસ્ત બ્રહ્મસમાજની મળેલ મીટીંગમાં હીરાભાઈ સોલંકીના સમર્થનમાં ૭૦૦ ઘરના ભુદેવોએ જાહેરમાં સમર્થન આપી આર્શીવાદ આપ્યા સંન્યાસઆશ્રમના મહંત ગોવિંદગીરી બાપુ તેમજ આહીર સમાજ અગ્રણી જે.બી. લાખણોત્રાની હાજરીમાં હીરાભાઈનુ તમામ ભુદેવોના ૨૫૦ની હાજરીમાં હીરાભાઈનું સાલ તેમજ ફુલહાર તેમજ દીલીપભાઈ ચેરમેન નગરપાલીકા દ્વારા હરીદ્વારની રૂદ્રાક્ષ માળાથી તેમનું સન્માન કરાયુ આ પ્રસંગે ૭૦૦ ઘરના અતિ અગ્રણીઓની એક જલકમાં બ્રહ્મસમાજ પ્રમુખ ભાનુદાદા રાજગોર, સેફાદાદા, મયુરભાઈ રાજુલા ભાજપ પ્રમુખ, નિતિનભાઈ પંડ્યા, પ્રવિણભાઈ ત્રિવેદી, હરીષભાઈ જોશી રાજુભાઈ વકીલ કનકભાઈ જાની તેરૈયા  સાહેબ, જે.જે. જાની કીરીટભાઈ જાની માજીનગર પાલીકા પ્રમુખ જેન્તીભાઈ જાની, દુષ્યત ભટ્ટ, નિતિન જાની, બળુભાઈ તેરૈયા, દોલુભાઈ રાજગોર, જીતુભાઈ તેરૈયા બાબુભાઈ જોષી, પતુદાદા ઓઝા અને ભંગુભાઈ તેરૈયા સાથે પ્રભાશંકર (પ્રગટેશ્વર મહાદેવ)ની ખાસ ઉપસ્થિતી રહેલ નગરપાલીકા પ્રમુખ સંજયભાઈ ધાખડા શિક્ષણ ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડાએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં રાજુલા જાફરાબાદ, ખાંભાના વિકાસ બાબતે પ્રકાશ પાડ્યા કે ભાજપ સરકાર દ્વારા શહેરના રોડ રસ્તાથી મોડી એલ.ઈ.ડી. લાઈટનો પુરા શહેરમાં જગમગાટ કરાયો છે.