ચિત્રામાં પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત

714
bhav892017-3.jpg

આજરોજ ચિત્રા-ફુલસર-નારી વોર્ડ નં.૧માં સિધ્ધનાથ મહાદેવ પાસે કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલની ગ્રાન્ટમાંથી પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિસ્તારના આગેવાનો અશ્વિનભાઈ પરમાર, મોહંમદ ઈલિયાસ મલેક, કિશોરસિંહ ચુડાસમા, રણજીતસિંહ, સુભાષભાઈ બારૈયા, જયપાલસિંહ, રાજભા, રમજુભા ઝાલાની હાજરીમાં આ વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous article સિહોરમાં ઓર્ગેનિક લિક્વિડનો ટાંકો ફાટ્યો : કોઈ જાનહાની નહીં
Next article વિઠ્ઠલવાડીના રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે  શખ્સ ઝડપાયો