ઉત્તરપ્રદેશની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભાજપના વિજય બદલ વિજયોત્સવ મનાવાયો

588
gandhi2122017-1.jpg

ઉત્તરપ્રદેશ માં સ્થાનીક સ્વરાજય ની ચુંટણી ઓમાં ભાજપ નો જવલંત વિજય થતાં હિંમતનગર શહેર માં ટાવર ચોક ખાતે ભાજપ ના કાયૅકરો ધ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અનીરૂધભાઈ સોરઠીયા, પાલિકા પ્રમુખ નિલાબેન પટેલ, અચૅનાબેન સોની, રેખાબેન ત્રિવેદી સહિત ના કાયૅકરો જોડાયા હતા.