ઈદ નિમિત્તે હિંમતનગરમાં મસ્જીદો રોશનીથી શણગારાઈ

591
gandhi2122017-2.jpg

હઝરત મોહંમદ સ.અ.વ.ના જન્મદિન  ની ઉજવણી ને લઈ  મુસ્લિમ સમુદાય ધ્વારા  ઈદેમીલાદુન્નબી નો તહેવાર ઉજવવામાં આવે છે.જેને લઈ હિંમતનગર શહેર ની વિવિધ મસ્જીદો ને રોશની થી શણગારવામાં આવી છે.