ગાંધીનગર જ-રોડ પરથી સીએનજી રીક્ષામાં લઈ જવાતું ગૌ-માંસ પકડાયુ

1525
gandhi2122017-4.jpg

ગાંધીનગર પોલીસે જ-રોડ પરથી જઈ રહેલી સીએનજી રીક્ષાને શંકાના આધારે તપાસ કરતાં શીટ નીચે સંતાડેલું ગૌમાંસ પકડાયું હતું. ચૂંટણી હોવાથી કડક ચેકીંગ દરમિયાન જ-રોડ પર સીએનજી રીક્ષામાં લઈ જવાતું આ ગૌમાંસ લાવનાર ડ્રાઈવરની અટકાયત કરી કયાંથી અને કયાં લઈ જવાનું હતું વગેરે બાબતોની તપાસ પોલીસે હાથ ધરી છે.