બીએનપી+ દ્વારા એઈડ્‌સ જાગૃતિ અપાઈ

658
bvn2122017-3.jpg

૧ ડિસેમ્બર વિશ્વ એઈડ્‌સ દિન નિમિત્તે આજે એઆરટી સેન્ટર સાથે બીએનપી+ વિહાન સંસ્થા દ્વારા વિવિધ સરકારી કચેરીઓ જઈને કર્મચારીઓને એઈડ્‌સ અંગેની જાગૃતિથી માહિતગાર કરાયા હતા. લોકોને એઈડ્‌સ અંગે સાવચેતી રાખવા કેવા પગલા લેવા તે અંગેની પણ માહિતી આપી હતી.

Previous articleપાલીતાણામાં દાઉદી વોરા સમાજ દ્વારા મજલીસ
Next articleસિહોરમાં યોજાનાર બ્રહ્મચોર્યાસીમાં રાજકારણ રમાતું હોવાના આક્ષેપો