પાલીતાણામાં દાઉદી વોરા સમાજ દ્વારા મજલીસ

832
bvn2122017-2.jpg

આજે પાલીતાણામાં દાઉદી વોરા સમાજ દ્વારા હજરત મોહંમદ પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે દાઉદી વોરા જૂના કબ્રસ્તાન ખાતે સવારે ૮.૩૦ કલાકે મજલીસ થઈ હતી તેમજ મજલીસ બાદ જુના કબ્રસ્તાનથી ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. ઝુલુસ તેમાં પાલીતાણા દાઉદી વોરા સમાજના લોકો મોટીસંખ્યામાં હાજર રહ્યાં હતા.