બીએનપી+ દ્વારા એઈડ્‌સ જાગૃતિ અપાઈ

547
bvn2122017-3.jpg

૧ ડિસેમ્બર વિશ્વ એઈડ્‌સ દિન નિમિત્તે આજે એઆરટી સેન્ટર સાથે બીએનપી+ વિહાન સંસ્થા દ્વારા વિવિધ સરકારી કચેરીઓ જઈને કર્મચારીઓને એઈડ્‌સ અંગેની જાગૃતિથી માહિતગાર કરાયા હતા. લોકોને એઈડ્‌સ અંગે સાવચેતી રાખવા કેવા પગલા લેવા તે અંગેની પણ માહિતી આપી હતી.