શહેરમાં ઠંડીનું પ્રમાણ વધતાં માનવ-પશુ પર પણ અસર

862
gandhi5122017-3.jpg

દિવસે દિવસે ઠંડીનું પ્રમાણ વધતું ચાલ્યું હોવાથી ગાંધીનગર શહેરમાં સામૂહિક કૂતરાની વસાહત હોય તેમ એક જ લાઈનમાં શહેરના સવારના તડકામાં વિશ્રામ કરતાં શ્વાનની ટુકડીને જોતા સાથે મનમાં થાય કે ઠંડીની અસર માત્ર મનુષ્ય પર જ નહીં પરંતુ જાનવર પણ પરેશાન હોય છે. મનુષ્ય પાસે તો ઠંડીને ભગાડવાના ઉપાય છે પરંતુ શ્વાન જેવા પશુઓ કુદરતે સહારે જ ઠંડી ભગાડી પોતાના શરીરને રક્ષણ આપતા હોય છે.