સુર્યસેનાનાં પ્રદેશ પ્રમુખ પદે દિપકભાઈ કાઠીની નિયુક્તી

682
guj5122017-1.jpg

સુર્યસેના જે કાઠી ક્ષત્રિય સમાજની સમાજ સેવાકીય સંસ્થાના ગુજરાત રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર અમદાવાદના દીપકભાઈ કાઠીની સુર્યસેનાના ગુજરાત રાજ્યના પ્રમુખ મંગળુભાઈ વોક દ્વારા સર્વાનુ મતે વરણી કરવામાં આવી છે દીપકભાઈ કાટી ઘણા સમયથી સમાજના હીત માટે કાર્યરત છે. આવનાર સમયમાં ‘સૂર્યસેના’ના માધ્યમથી કાઠીયાવાડ (સૌરાષ્ટ્ર)ના દરેક જિલ્લા તાલુકા કક્ષાએ યુવાનોને સંગઠીત કરી સમાજના સંગઠનને વધુ મજબુત બનાવવામાં આવશે તેમજ સમાજ કલ્યાર્થે દરેક કાર્યને આખરી ઓપ આપશે આ નિર્ણયને બાબરીયાવાડ કાઠીયાવાડ પંચાળથી લઈ જુનાગઢ, ભેસાણથી લઈ છેક ઢોક સુધીનાં તમામ યુવાોને સુર્યસેનામાં સમાવેશ કરી સમાજ હીત માટે સંગઠન વધુને વધુ મજબુત બનાવાશે.