એઈડ્‌સગ્રસ્તો માટે ફંડ એકત્ર કરાયું

637
bvn5122017-3.jpg

ભાવનગર નેટવર્ક પીપલ લીવીંગ વીથ એચઆઈવી એઈડ્‌સ સંસ્થા અને સરકારી મેડીકલ કોલેજ અને સર. તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ભાવનગરના સહયોગથી સામુદાયીક સ્વાસ્થ્ય વિભાગ, સરકારી મેડીકલ કોલેજ, ભાવનગર અને ભાવનગર નેટવર્ક પીપલ્સ લીવીંગ તથા એચઆઈવી-એઈડ્‌સ દ્વારા વિશ્વ એઈડ્‌સ દિન-સપ્તાહની ઉજવણી નીમીત્તે આર્થિક સહાય દ્વારા ભાગીદારીથઈ વિધવા બહેનોનાં જીવન નિર્વાહ તથા બાળકોનાં શિક્ષણમાં મદદરૂપ થવા અર્થે ફંડ એકત્ર કરાયુ  હતું.

Previous articleહીરાભાઈ સોલંકીના સમર્થનમાં આજે રાજુલા ખાતે અમિત શાહની મહાસભા
Next articleખડસલીયા શાળામાં બંધારણ દિન ઉજવાયો