નરોડામાં પતંગ ચગાવતી વખતે ધાબા પરથી પટકાતા સગીરનું મોત

868

નરોડામાં પતંગ ચગાવતા ધાબા પરથી પડી જતા સગીરનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ નરોડામાં પદ્માવતી સોસાયટીની બાજુમાં આવેલા નરોડા પ્રાઈડમાં રહેતો ૧૩ વર્ષનો ભરત પ્રજાપતિ ગઈકાલે સાંજે ઘર પર પતંગ ચગાવતો હતો ત્યારે ધાબા પરથી તેનો પગ લપસી જતાં નીચે પટકાયો હતો. સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

Previous articleઋષિવંશી સમાજ દ્વારા શ્વાન માટે ૧૦ મણ લાડુ બનાવ્યા
Next articleમંદસૌરથી ભાવનગર સુધી ભાજપનું ખેડૂત વિરોધી ચરિત્ર : રાહુલ ગાંધી