ડો.ભારતીબેન દવેનું વ્યાખ્યાન યોજાયું

636
bvn8122017-4.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે બી.કોમ.ની વિદ્યાર્થીનીઓ માટે ભારતીય અર્થતંત્રની સિધ્ધિ વિષય ઉપર ડો.ભારતીબેન દવેના વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં તેમને હાલના સમયમાં ભારતીય અર્થતંત્રમાં વર્તમાન સમયમાં ભારતના બજારોમાં ફેરફારોથી કેવી રીતે અસરો થતી હોય છે અને આ અસરોથી અર્થતંત્રમાં હકારાત્મક વલણની સાથે કેવા ફેરફારો થતા જોવા મળે છે. હાલના સમયમાં દુનિયાના દેશોમાં ભારતીય અર્થતંત્ર કેવી રીતે તેની સિધ્ધિઓ હાંસલ કરે છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Previous articleઆંતરરાષ્ટ્રીય કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતતા પ્રણવબક્ષી વિનયમંદિરના આકાશ જોગદીયા
Next articleજિલ્લાના દરેક બુથ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત