પિરછલ્લા વોર્ડમાં નર્મદા રથ

1533
bhav992017-3.jpg

મહાપાલિકા દ્વારા આજે બપોર બાદ પિરછલ્લા વોર્ડમાં નર્મદા રથનું પ્રસ્થાન કરાવાયું હતું. આ રથ ઘોઘાગેટ, હાઈકોર્ટ રોડ, હલુરીયા, નવાપરા, ભીડભંજન, માધવદર્શન, રબ્બર ફેક્ટરી, મેઘાણીસર્કલ સહિતના વિસ્તારોમાં ફર્યો હતો. જ્યાં વિવિધ સ્થળે રથનું સ્વાગત અને આરતી કરવામાં આવી હતી.