ખેલમહાકુંભ : કબ્બડી સ્પર્ધા

840
bhav992017-4.jpg

જિલ્લા રમતગમત અધિકારી કચેરી ભાવનગર ગ્રામ્ય દ્વારા આયોજીત જિલ્લાકક્ષા ખેલમહાકુંભ-ર૦૧૭ કબડ્ડી બહેનોની સ્પર્ધાનું ગણેશ ક્રિડા મંડળ ભાવનગરમાં આયોજન કરવામાં આવેલ. જેમાં અંડર-૧૪ કબડ્ડી સ્પર્ધામાં કુલ ૧૬૮, અંડર-૧૭ કબડ્ડી સ્પર્ધામાં કુલ-૧૩ર અને ઓપન એઈઝ ગ્રુપમાં કબડ્ડી સ્પર્ધામાં કુલ-૬૦ ખેલાડી બહેનોએ ભાગ લીધેલ.