પિરછલ્લા, ઘોઘાસર્કલ વોર્ડનો સેવા સેતુ કાર્યક્રમ

985
bhav992017-2.jpg

ભાવનગર મહાપાલિકાના બીજા સેવા સેતુ કાર્યક્રમ-૩ અંતર્ગત આજે પિરછલ્લા અને ઘોઘાસર્કલ વોર્ડનો સેવા સેતુ કાર્યક્રમ કે.વ. શાળા નં.પ, ડાયમંડ ચોક ખાતે યોજાયો હતો. જેમાં મેયર નિમુબેન બાંભણીયા, ડે.મેયર મનભા મોરી, નેતા યુવરાજસિંહ, દંડક રાબડીયા, કોર્પોરેટરો કૃણાલ શાહ, ઉષાબેન તલરેજા, યોગિતાબેન ત્રિવેદી, અભયભાઈ ચૌહાણ, હિતેશ સોલંકી, યોગિતાબેન પંડયા, કમિશ્નર, નાયબ કમિશ્નર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને લોકોની વિવિધ અરજીઓ સહિત પ્રશ્નોનો નિકાલ કરાયો હતો.