રાજુલામાં વેપારીઓ સાથે મુલાકાત કરતા હીરાભાઈ

747
guj9122017-5.jpg

રાજુલા શહેર ખાતે હીરાભાઈ સોલંકી સાથે ભાજપ ટીમ સહિત વેપારીઓનો દુકાને દુકાને સંપર્ક ઠેરઠેરથી આવકાર મળી રહ્યો છે.આજે ગણતરીની કલાકો બાકી રહેતી હોય ત્યારે હીરાભાઈ સોલંકી સાથે ભાજપના ધુરંધરો આગેવાનો કાતર દરબાર દાદબાપુ વરૂ, વેપારી એસોસીએશન પ્રમુખ બકુલભાઈ વોરા, જિલ્લા પંચાયતના અરજણભાઈ લાખણોત્રા, નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા સહિતનો તમામ સ્ટાફ ચેરમેન દિલીપભાઈ જોશી, માર્કેટ યાર્ડ ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, યુવા ભાજપ પ્રમુખ હર્ષ વસોયા, વિનુભાઈ વોરા, જેન્તીભાઈ જાની, જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, વનરાજભાઈ વરૂ, ડો.હિતેશભાઈ હડીયા, નાજભાઈ પીંજર, હિંમતભાઈ જીંજાળા, શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ જીંજાળા સહિત ર૦૦ કાર્યકર્તાની ટીમ સાથે હીરાભાઈનો વેપારીની એક એક દુકાનનો રૂબરૂ સંપર્ક કરેલ.

Previous articleવેરાવળનાં રીસીવીંગ સેન્ટર પર ચૂંટણી સામગ્રી સાથે કર્મચારીઓ બુથમાં રવાના
Next article રાજુલાની જનતાને મતદાન કરવા હીરાભાઈની અપીલ