ભરૂચમાં ૧૧૫ વર્ષના લખમાં બા એ કર્યુ મતદાન

826
gandhi10122017-4.jpg

ભરૂચમાં રહેતા ૧૧૫ વર્ષના વયોવૃદ્ધ મહિલા મતદાર લખમાં બાએ આજે વિધાનસભાની ચુંટણીમાં મતદાન કરી અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી. લખમાં બા તેઓના પરિવારજનો સાથે ભરૂચના સ્ટેશન રોડ મિશ્ર શાળા ખાતેના મતદાન મથક પર પહોચીને મતદાન કર્યુ હતું.

Previous article ભાજપ સંકલ્પપત્ર : વડોદરા અને સુરતમાં મેટ્રો ટ્રેન શરૂ કરવા વચન
Next article૧૨૬ના આજીમાએ મતદાન કર્યું : ભલભલા શરમાઇ ગયા