રામમંદિરમાં રોડા નાંખવાનું કામ કોંગ્રેસ કરી રહી છે

663
gandhi11122017-2.jpg

ઈડર વિધાનસભા બેઠક ના ભાજપ ના ઉમેદવાર ના સમથૅનમાં સભા ગજવયા બાદ માં ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિયત્નાથ એ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરી રામમંદિર બનાવવા માટે કોગ્રેંસ રોડા નાંખવાનું કામ કરી રહી છે.  અને ભાજપ ના ઉમેદવાર ને જંગી બહુમતિ થી જીતાડવા પ્રજા ને અપિલ કરી હતી.

Previous articleમોદીની સભામાં ભીડ એકત્ર કરવા માટે એસટી બસોનું કુલ ભાડુ રૂ.૨.૩૪ કરોડ થયું
Next articleભાજપના (ઉ)ના ઉમેદવાર અશોક પટેલનો ડોર ટુ ડોર પ્રચાર : વ્યાપક જનસમર્થન