Uncategorized બીએસએનએલ કર્મચારીઓના ધરણા By admin - December 13, 2017 626 સૌરાષ્ટ્રભરમાં બીએસએનએલના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને તા.૧ર અને ૧૩ ડિસેમ્બર બે દિવસીય પ્રતિક હડતાલનું એલાન આપ્યું હતું. જે સંદર્ભે ભાવનગર બીએસએનએલ કર્મચારી દ્વારા ધરણા યોજ્યા હતા. ભાવનગર યુનિટના ૧૦૦ કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે.