ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા મતદાન કયુૅં

771
gandhi15122017-2.jpg

હિંમતનગર વિધાનસભા બેઠક ના ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા એ સવારે ૮ કલાકે શહેર ના મહાવીરનગર વિસ્તાર ની ન્યુ એજયુકેશન હાઈસ્કુલ માં મતદાન કયુૅં હતું. મતદાન કયૉ બાદ ઉમેદવાર રાજેન્દ્રસિંહ ચાવડા એ હિંમતનગર સહિત રાજય માં ૧પૅ૦ થી વધુ બેઠકો સાથે ભાજપ સત્તા હાંસલ કરશે તેવો તેમણે દાવો કાયોૅ હતો.