જાફરાબાદ તાલુકા પંચાયત ખાતે તલાટીઓની બેઠક મળી

701
guj15122017-2.jpg

જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી ગોહિલ અધ્યક્ષતામાં ચૂંટણી પછી તાલુકાના તમામ ત.ક. મંત્રીઓની અગત્યની મિટીંગનું આયોજન થયું હતું.
જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી બી.ડી. ગોહિલની અધ્યક્ષતામાં ઈલેક્શન પછી સૌપ્રથમવાર તાલુકાના રપ ગ્રુપના તલાટીઓની તાલુકાના તમામ ગામોમાં વેરા વસુલાતો માટે ટીડીઓ ગોહિલ દ્વારા તેમજ તાલુકાના ટીપીઓ વાઢેર, ચૌહાણભાઈ, સર્કલ ઈન્સપેક્ટર સહિત તમામ તાલુકા કર્મચારીઓ તેમજ એ ટીડીઓ ગીરીશભાઈ મકવાણા, શિક્ષણ અધિકારી એચ.ડી. વાઢેર, અમઈ શિયાળભાઈ તથા મકવાણાભાઈ, ક્લાર્ક મનિષ પરમાર, મનુભાઈ, બકુલભાઈ તથા રમેશભાઈ સહિત તાલુકા પંચાયતના ચડી ગયેલ કામોના ઉકેલ માટેનો ધમધમાટ શરૂ થયેલ છે.