સોમનાથ હાઈવેનું નવીનીકરણ પુરબહારમાં

599
guj15122017-3.jpg

ભાવનગર-મહુવા-સોમનાથ માર્ગ પર વાહનોની અવરજવર વધતી રહી છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા આ માર્ગનું વિસ્તૃતિકરણ થઈ રહ્યું છે. રાજ્ય માર્ગ હવે રાષ્ટ્રીય માર્ગ બન્યો છે. વચ્ચેના ગામો પાસે બાજુ માર્ગો બનાવાઈ રહ્યાં છે. નાળા અને જરૂરી બાંધકામ પુરબહારમાં થઈ રહ્યાં છે.