ગુજરાત આશાવર્કર્સ ફેડરેશન ભાવનગર ડિસ્ટ્રીક્ટ કમિટીના ઉપક્રમે આશાવર્કર્સ બહેનોને સરકાર દ્વારા પ૦ ટકા એરીયર્સની ચુકવણી તથા રૂટીન કામગીરીમાં પડતી તકલીફ સંદર્ભે આશાવર્કર બહેનો દ્વારા આજરોજ મોટીસંખ્યામાં મહાપાલિકાની કચેરી ખાતે એકઠા થઈ કમિશ્નર મનોજ કોઠારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.