અન્નપૂર્ણા વ્રતની પૂર્ણાહુતિ

820
bvn15122017-6.jpg

અન્નપૂર્ણા માતાજીના ર૧ દિવસનાં વ્રતની પૂર્ણાહુતિ થતા આજે વડવા દેવજી ભગત ધર્મશાળા પાસે આવેલા લક્ષ્મણધામ ખાતે મહાયજ્ઞ, પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો યોજવામાં આવેલ. જેમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યજ્ઞમાં આહુતિ આપી યજમાન પરિવાર દ્વારા પૂજન કરાયેલ. સાંજે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોની હાજરી વચ્ચે યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું.