ગુજરાત ઈલેકનશન  હાર જીત

1011
guj18122017-1.jpg

સિદ્ધપુરથી ભાજપના જયનારાયણ વ્યાસ હાર્યાં, કચ્છ-માંડવી બેઠક પર કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ હાર્યાં
અમદાવાદની ભાજપના સાબરમતી બેઠક પર અરવિંદ પટેલ જીત્યાં
અમદાવાદની દરિયાપુર બેઠક પર કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ જીત્યાં, ભાજપના ભરત બારોટ હાર્યાં
અમદાવાદની ઠક્કરબાપાનગર બેઠક પર વલ્લ્ભ કાકડીયા જીત્યાં
અમદાવાદની અમરાઇવાડી બેઠક પર ભાજપના હસમુખ પટેલનો વિજય
મહેસાણામાં ડેપ્યુટી સીએમ નિતીન પટેલ જીત્યાં
જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશી જીત્યાં, મહેન્દ્ર મશરુ હાર્યાં
વાવ બેઠક પરથી ભાજપના શંકર ચૌધરી 5000 મતથી હાર્યાં, કોંગ્રેસના ગેનીબહેન ઠાકોર જીત્યાં
સીએમ વિજય રુપાણીનો રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજય, કોંગ્રેસના ઇન્દ્રનીલે આપી કાંટાની ટક્કર
પંચમહાલના કાલોલમાં ભાજપના સુમનબહેન પ્રવીણસિંહ ચૌહાણની જીત, સાસુ-વહુના ઝઘડાને લઇ ખૂબ ગાજી હતી લડાઇ
જામનગર ઉત્તરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાની જીત
પોરબંદરના કુતીયાણામાં એનસીપી ઉમેદવાર કાંધલ જાડેજાની જીત
અમદાવાદની દાણીલીમડા બેઠક પર શૈલેષ પરમારનો વિજય, અસારવા બેઠક પર ભાજપના પ્રદીપ પરમારની જીત
ડીસા બેઠક પર ભાજપના શશીકાંત પંડ્યા જીત્યાં, માંગરોળમાં ગણપત વસાવા જીત્યાં
ડીસા બેઠક પર ભાજપના શશીકાંત પંડ્યા જીત્યાં, માંગરોળમાં ગણપત વસાવા જીત્યાં
ઝઘડીયામાં બીટીપીના છોટુ વસાવાની જીત 33,870 મતથી જીત્યાં
વડગામ બેઠક પર અપક્ષ જિજ્ઞેશ મેવાણીની 21,042 મતથી જીત
પોરબંદર પર 1855 મતથી ભાજપના બાબુ બોખીરીયા જીતી ગયાં, અર્જુન મોઢવાડિયા હારી ગયાં
અમદાવાદની એલિસબ્રિજ બેઠક પરથી ભાજપના રાકેશ શાહ જીતી ગયાં

Previous articleઠંડી વધવાની સાથે રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો તોળાતો ખતરો
Next articleબનાસકાંઠાની ૯ સીટનું પરિણામ