થરાદ ભાજપના પરબતભાઈ પટેલની જીત
કાંકરેજ ભાજપના કીર્તિસિંહ વાઘેલાની જીત
ડીસા ભાજપના શશીકાંત પંડ્યાની જીત
ધાનેરા બેઠક પર કોંગ્રેસના નાથનરામ પટેલની જીત
વાવ બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત
દિયોદર બેઠક પર કોંગ્રેસના શીવાભાઈ ભુરીયાની જીત
પાલનપુર પર કોંગ્રેસના મહેશ પટેલની જીત
દાતા બેઠક પર કોંગ્રેસના કાંતિભાઈ ખરાડીની જીત
વડગામા બેઠક પર અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીની જીત