Uncategorized ઉર્જા બચન સપ્તાહ નિમિત્તે ચિત્ર સ્પર્ધા By admin - December 20, 2017 1154 પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. દ્વારા ઉજવાઈ રહેલા ઉર્જા બચન સપ્તાહના ભાગરૂપે આજે શહેરની વિવિધ શાળાના ધો.૬ થી ૧૦ સુધીના બાળકો માટે સરદારનગર ગુરૂકુળ સ્કુલ ખાતે ચિત્ર તથા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.