સોનલબીજની જન્મોત્સવ શોભાયાત્રા

619
bvn21122017-8.jpg

ભાવનગર ચારણ ગઢવી બોર્ડીંગ ખાતે આજે પૂ.સોનલમાનો ૯૪મો જન્મોત્સવ સોનલબીજની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે પૂજા-અર્ચના, સોનલ વંદના ડાયરો તેમજ ઈનામ વિતરણ સમારોહ ઉપરાંત ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સમસ્ત ચારણ ગઢવી સમાજ ઉમટી પડ્યો હતો.