Uncategorized શાંતાક્લોઝ કેપનું શહેરમાં વેચાણ By admin - December 22, 2017 734 ખ્રિસ્તીઓના નાતાલ પર્વનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બાળકોના પ્રિય એવા શાંતાક્લોઝનો પોષાક તેમજ શાંતાક્લોઝ કેપનું શહેરમાં વેચાણ થઈ રહ્યું છે. શાંતાક્લોઝ કેપ રૂા.ર૦ થી ૪૦ સુધી અને પોષાક રૂા.ર૦૦ થી ૪૦૦ સુધીની કિંમતમાં વેચાઈ રહ્યાં છે.