સ્વાસ્થ્યવર્ધક શેરડીનું આગમન

640
bvn22122017-6.jpg

પ્રકૃતિએ માનવ જાત માટે ત્રણેય ઋતુઓના પ્રકોપથી બચવા માટે સુંદર આહાર ઉપલબ્ધ કરાવ્યા છે. શિયાળાના સમયમાં ઠંડીના પ્રકોપથી બચવા અને સારા સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે અનેક વિવિધતા સાથે શરીરને નરવાઈ બક્ષતી શેરડીનું આગમન શહેરમાં થઈ રહ્યું છે. દેશી, કાળી અને સફેદ ત્રણ પ્રકારની શેરડી ખરીદવા લોકો ભીડ જમાવી રહ્યાં છે.

Previous articleબીટકોઈનનો રેલો ભાવનગર સુધી પહોંચ્યો
Next articleપોલીસ સ્ટેશનમાં હંગામો મચાવનાર કાંધલ જાડેજા સહિત ૧૦ લોકોની અટકાયત