જેમણે હીંદુ ધર્મ બચાવવા માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી દેનાર મહાન ધર્મરક્ષક અને ખાલસા પંથની રચના કરનાર ગુરૂગોવિંદસિંઘની ૩૫૧મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આજે રસાલા નવા ગુરૂદ્વારાથી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શહેરનાં વિવિધ માર્ગો પર ફરીને પરત ફરેલ આ ઉપરાંત ગુરૂદ્વારામાં કિર્તન, સત્સંગ, અને લંગર પ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું.



















